President's message

Jayesh Shah

(PRESEDENT MESSAGE) 

 પ્રમુખ નો સંદેશ
આપણી સંસ્થા ને 69 વર્ષ પૂરા થઈ 70 મુ વર્ષ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી સંસ્થાના જે કોઈ વહીવટ કરતા આવ્યા તેઓ સંસ્થાના નામને નવી ક્ષિતિજે લઈ ગયા છે તે બદલ તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. 

આગામી સમયમાં સંસ્થાને વધુ ઉચ્ચ સ્થાને લઈ જવાનો પ્રયત્ન સૌ સભ્યોની સાથે લઈને કરતા રહીશું.