આદરણીય સભ્ય મિત્રો,
આપ સૌના સાથ અને સહકારથી અમારી ટીમે એક મહિનાની કામગીરી ખૂબ જ સંતોષકારક રીતે કરી તેનો આનંદ છે. જ્યારે કોઇપણ કર્મ અન્યના હિત માટે કરવામાં આવે ત્યારે તેના ફળ સ્વરૂપે આનંદની અનુભૂતિ થાય છે જે અમારી કમિટીએ અનુભવી.
તા. 28-5-2019 ના રોજ Half Day Seminar નું આયોજન કરેલ હતું. જેમાં સભ્ય મિત્રોએ ભાગ લઇને જ્ઞાનપિપાસાની અભિવ્યક્તિ કરી જેનો અમને આનંદ છે. ...
Copyright @ 2017 All Rights Reserved to The GSTBAR Association